એડવોકેટ બી. ટી. ગઢવી · ગાંધીનગર, ગુજરાત

કોર્ટ, ટ્રિબ્યુનલ અને સત્તાધિકારીઓ

ગાંધીનગર અને ગુજરાતમાં કાનૂની પ્રેક્ટિસ સંબંધિત વિવિધ કોર્ટ, ટ્રિબ્યુનલ અને મહેસૂલી સત્તાધિકારીઓ વિશેની માહિતી.

જિલ્લા અને સત્ર ન્યાયાલય (District and Sessions Court), ગાંધીનગર ↗
દીવાની અદાલતો (Civil Courts), ગાંધીનગર ↗
ફોજદારી અદાલતો (Criminal Courts), ગાંધીનગર ↗
ફેમિલી કોર્ટ (Family Court), ગાંધીનગર ↗
જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન (Consumer Court), ગાંધીનગર ↗
મામલતદાર અને કૃષિ જમીન ટ્રિબ્યુનલ (ALT) ↗
પ્રાંત અધિકારી (Prant Officer) / નાયબ કલેક્ટર ↗
જિલ્લા કલેક્ટર (District Collector) ↗
અધિક સચિવશ્રી (મહેસૂલ - SSRD), ગુજરાત સરકાર ↗
ગુજરાત મહેસૂલ ટ્રિબ્યુનલ (GRT) ↗
ગુજરાત હાઇકોર્ટ (Gujarat High Court) ↗

કોઈ પણ કોર્ટ કે ઓથોરિટીનું નામ અહી દર્શાવવાનો અર્થ એ નથી કે દરેક કેસ ત્યાં દાખલ કરી શકાય. કોર્ટનું કાર્યક્ષેત્ર (Jurisdiction) લાગુ પડતા કાયદા, માંગવામાં આવેલી દાદ, વિષયવસ્તુની કિંમત અને કેસના તબક્કા પરથી નક્કી થાય છે.

એપોઇન્ટમેન્ટ અને પૂછપરછ

ઓફિસનો સંપર્ક કરો